સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં તપાસમાં સામે આવ્યું છે કે સિનિયરો દ્વારા 7 દિવસ સુધી ક્રૂર રેગિંગ કરવામાં આવ્યું હતું. માઇક્રોબાયોલોજી વિભાગના 4 સિનિયર રેસિડેન્ટ તબીબો—ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતને 6 માસ માટે સસ્પેન્ડ કરી હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
સુરત રેગિંગ કેસ: 4 રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ
Source: Zee 24 Kalak