આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય

આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય

આજે 12 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગશે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે. ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. આ પૂર્ણ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં લાગશે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે.

Source: Zee 24 Kalak

More in Science & Environment

Read the live feed on ZapIndies