અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પવન સાથે થવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ 27 ડિગ્રી રહેશે. આગામી 12થી 17 ઓગસ્ટ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 18થી 21 ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies