ભારત હવામાન વિભાગે 12 ઓગસ્ટે દક્ષિણપશ્ચિમ ચોમાસું એક્ટિવ થવાને કારણે પૂર્વી રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં નવું નીચું દબાણ બનવાની શક્યતા છે, જે આગામી દિવસોમાં વરસાદ ચાલુ રાખશે.
ચોમાસું એક્ટિવ: અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Source: Zee 24 Kalak