દેશભરમાં ચોમાસું જોરશોરથી સક્રિય છે, જેના કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી છે.
દેશભરમાં ચોમાસું સક્રિય, 12 ઓગસ્ટે ક્યાં પડશે ભારે વરસાદ?
Source: Gujarat First