રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ, ચાર શખ્સોની ધરપકડ

રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ, ચાર શખ્સોની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 30 જુલાઈએ પ્રાઇમ ઍન્ટરપ્રાઇઝમાંથી 19 લાખ રૂપિયાની લૂંટના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના આ શખ્સોએ ઇમિટેશન જવેલરી ઉદ્યોગમાં કામ કરતા રમઝાનઅલીની મદદથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies