સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા, હજારો નાગરિકો જોડાયા

સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા, હજારો નાગરિકો જોડાયા

સુરતમાં 'હર ઘર તિરંગા' અભિયાન અને 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. વેસુના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ જોડાયા હતા. BSF, CRPF, SRPની પરેડ અને ફાયરના જવાનો દ્વારા 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરાયો હતો.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies