19 ઑગસ્ટે ગુરુ અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે મિથુન, કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિ માટે ખાસ ફાયદાકારક રહેશે. આ ગોચરથી આર્થિક લાભ, માનસિક સ્પષ્ટતા, નવી તકો અને સન્માન વધવાની સંભાવના છે.
ગુરુનો અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ, 5 રાશિઓને લાભ
Source: VTV Gujarati