રાજકોટમાં પિતાએ પુત્રની હથોડા વડે હત્યા કરી

રાજકોટમાં પિતાએ પુત્રની હથોડા વડે હત્યા કરી

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પિતાએ પોતાના પુત્રની હથોડા વડે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડાના કારણે પિતાએ ઊંઘતા પુત્ર પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies