અમદાવાદની શાળામાં ગંદા પાણીનો વીડિયો વાયરલ, તંત્રે કાર્યવાહી શરૂ કરી

અમદાવાદની શાળામાં ગંદા પાણીનો વીડિયો વાયરલ, તંત્રે કાર્યવાહી શરૂ કરી

અમદાવાદના નારોલ ગામની સરકારી શાળા નંબર 1 અને 2માં બાળકોને ગંદુ પાણી અને નબળી સુવિધાઓ આપવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં પાણીની ટાંકીમાં ગંદુ પાણી અને કુલર પાસે સામાન જોવા મળ્યો છે. તંત્રએ પાણીની ટાંકી સાફ કરી અને નોટિસ આપી છે. કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીએ ગંભીર આક્ષેપ કર્યા છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies