કેરળના તિરુવનંતપુરમમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો (વોલ્ટ-બી) રહસ્યમય માનવામાં આવે છે. તેને ખોલવાથી આફત આવી શકે તેવી લોકમાન્યતા છે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. મંદિર તેની અપાર સંપત્તિ અને ઐતિહાસિક મહત્વ માટે પ્રસિદ્ધ છે.
પદ્મનાભસ્વામી મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય શું?
Source: Zee 24 Kalak