દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, બે રાજ્યોમાં રેડ એલર્ટ

દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, બે રાજ્યોમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે 14 ઓગસ્ટે દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ ચાલુ રહેશે અને તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

Source: ABP Asmita

More in Top Stories

Read the live feed on ZapIndies