એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે 2024માં સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારીને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી શતકનો રેકોર્ડ બનાવ્યો. તેણે 41 બોલમાં અણનમ 144 રન બનાવ્યા, જેમાં 18 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા તેણે માત્ર ત્રણ ટી20 મેચ રમી હતી.
ટી20માં સૌથી ઝડપી સદી: સાહિલ ચૌહાણનો 27 બોલમાં શતક
Source: News18 Gujarati