સાયબર ક્રાઈમ ટીમે દેશભરના ધાર્મિક સ્થળોની 126 નકલી વેબસાઈટ બનાવી 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરનાર B.Tech પાસ દિલ્હીના વિકી ગુપ્તા અને ભરતપુરના શૈલેષ સૈનીની ધરપકડ કરી છે. ગુજરાતના 40 પોર્ટલ બનાવી સૌથી વધુ ભક્તોને ટાર્ગેટ કરાયા હતા.
નકલી વેબસાઈટથી 21 હજાર ભક્તોને છેતરનાર ગેંગનો પર્દાફાશ
Source: Gujarati Jagran