શ્રીકૃષ્ણે શિવજી પાસે માંગ્યા હતા આ 8 વરદાન

શ્રીકૃષ્ણે શિવજી પાસે માંગ્યા હતા આ 8 વરદાન

મહાભારત અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે પુત્રની પ્રાપ્તિ માટે હિમાલયમાં કઠોર તપસ્યા કરી હતી. પ્રસન્ન થયેલા શિવજીએ વરદાન માંગવા કહેતાં તેમણે આઠ વરદાન માંગ્યાં હતાં, જેમાં બ્રાહ્મણભક્તિ, અજેયતા, જ્ઞાન અને પરાક્રમી પુત્રનો સમાવેશ થાય છે. આ વરદાનથી જ સાંબનો જન્મ થયો હતો.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies