યુરોપમાં ભીષણ ગરમી: ડેન્યુબ સુકાતાં WWII જહાજો બહાર

યુરોપમાં ભીષણ ગરમી: ડેન્યુબ સુકાતાં WWII જહાજો બહાર

યુરોપમાં સદીની સૌથી ભયાનક ગરમી અને દુષ્કાળને કારણે ડેન્યુબ નદીનું જળસ્તર ઐતિહાસિક તળિયે પહોંચ્યું છે. આથી ૧૯૪૪માં ડૂબાડેલા દારૂગોળાથી ભરેલા જર્મન યુદ્ધજહાજો બહાર આવ્યા છે. ખેડૂતો રાત્રે ખેતી કરવા મજબૂર છે, જ્યારે બ્રિટનને ૫.૭ લાખ કરોડનું નુકસાન થયું છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies