ગુજરાતમાં 24 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં 24 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં હાલ વરસાદી જોર ઘટશે અને 15 ઓગસ્ટે વાતાવરણ સામાન્ય રહેશે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી સિસ્ટમના કારણે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. 6 થી 9 સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies