રાજકોટમાં પુત્રની હત્યાના આરોપમાં પિતાની ધરપકડ

રાજકોટમાં પુત્રની હત્યાના આરોપમાં પિતાની ધરપકડ

રાજકોટમાં રક્ષાબંધન પહેલાં ત્રણ બહેનોના એકમાત્ર ભાઈ રામ સવસેટા (33)ની હત્યાના આરોપમાં તેમના પિતા બાબુભાઈની ધરપકડ કરવામાં આવી છે. પત્ની હંસાબહેનની ફરિયાદ પર પોલીસે ગુરુવારે રાત્રે કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં પિતાએ ઝઘડા બાદ સૂતેલા પુત્ર પર હથોડી વડે હુમલો કર્યો હોવાનું જણાયું છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies