વિભાજન બાદ 11 મહિના સુધી પાકિસ્તાનની RBI જ હતી મધ્યસ્થ બેંક

વિભાજન બાદ 11 મહિના સુધી પાકિસ્તાનની RBI જ હતી મધ્યસ્થ બેંક

ભારત-પાકિસ્તાન વિભાજન બાદ લગભગ 11 મહિના સુધી પાકિસ્તાન પાસે પોતાની કોઈ મધ્યસ્થ બેંક નહોતી. જૂન 1948 સુધી તેનું આર્થિક માળખું અને સરકારી ખજાનો ભારતની RBI સંભાળતી હતી. પાકિસ્તાન ઓર્ડર, 1947 હેઠળ RBIએ પાકિસ્તાનની મધ્યસ્થ બેંક તરીકે કામ કર્યું હતું.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies