સાયબર ક્રાઇમ પોલીસે 'મિશન સાયબર રક્ષિકા' અને 'સાયબર સેફ પ્રોજેક્ટ' હેઠળ મહિલાઓના નામે ફેક ID બનાવી બદનામ કરનાર અને બ્લેકમેઇલ કરી પૈસા ઉઘરાવનાર ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી 11 કેસ ઉકેલાયા છે. પોલીસે 8 PIની સ્પેશિયલ ટીમ બનાવી છે અને ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરશે.
ફેક ID બનાવી મહિલાઓને હેરાન કરનારા 8 ઝડપાયા
Source: Gujarat First