ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વ્યાપક વરસાદની આગાહી કરી છે. હાલમાં ડિપ્રેશન અને મોનસૂન ટ્રફ સહિત 6 વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 17 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies