જંતુઓનું મગજ ખસખસના દાણા જેવડું હોવા છતાં તેઓ નિર્ણય લેવામાં આશ્ચર્યજનક શાણપણ દાખવે છે. કીડીઓ ફેરોમોન ટ્રેઇલ દ્વારા સૌથી કાર્યક્ષમ માર્ગ શોધે છે, જે માનવ ઉદ્યોગોમાં અલ્ગોરિધમ તરીકે ઉપયોગમાં લેવાય છે. મધમાખીઓ વેગલ ડાન્સ દ્વારા સામૂહિક નિર્ણય લે છે. આ પદ્ધતિઓ માનવ જીવન માટે ઉપયોગી બોધપાઠ આપે છે.
કીડી-મકોડામાંથી શીખવા જેવી પાંચ મહત્ત્વની બાબતો
Source: BBC Gujarati