NOAAના અહેવાલ મુજબ, 2026ના અંતમાં સુપર અલ નીનો આવવાની 90% શક્યતા છે, જે 1950 પછીનો સૌથી ગંભીર રેકોર્ડ બની શકે છે. પેસિફિકમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે, જે ભારત સહિત વિશ્વભરના ચોમાસા અને હવામાનને અસર કરશે.
અલ નીનો 2026: 70 વર્ષની સૌથી મોટી આફતની ચેતવણી
Source: Zee 24 Kalak