ECMWFની આગાહી મુજબ, 14 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ ભારતમાં સારો વરસાદ થશે, જ્યારે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદની અછત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ અસર થઈ શકે છે. આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ ન થવાથી પાણીની તંગી વધુ વકરી શકે છે.
ચોમાસાની આગાહી: પૂર્વ ભારતમાં સારો વરસાદ, પશ્ચિમમાં અછત
Source: VTV Gujarati