તંજીદ હસન તમીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સાથે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગ્સમાં 351 રન બનાવીને 153 રનની લીડ મેળવી લીધી છે.
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન તંજીદ
Source: TV9 Gujarati