ગોવિંદા ફરી કોમલ રાની સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર સ્પોટ થતાં તેમની પત્ની સુનીતા આહુજાએ તીખો પ્રહાર કર્યો છે. સુનીતાએ કહ્યું કે ગોવિંદાને દીકરીની ઉંમરની છોકરી સાથે ફરવામાં શરમ આવવી જોઈએ અને કોમલના ડ્રેસિંગ સેન્સ પર પણ કટાક્ષ કર્યો. આ પહેલા ગોવિંદાએ સુનીતા પર નામ કમાવવાનો આરોપ લગાવ્યો હતો.
ગોવિંદા-કોમલ પર ભડકી સુનીતા, કહ્યું- શરમ આવવી જોઈએ
Source: Divya Bhaskar