BCCI સપ્ટેમ્બરમાં મોટા ફેરફારો કરવાની યોજનામાં છે, જેમાં VVS લક્ષ્મણને ડાયરેક્ટર ઓફ ક્રિકેટની નવી ભૂમિકા સોંપવામાં આવી શકે છે. તેઓ હાલ CoEના વડા છે. આ પદ હેઠળ તેઓ ટીમ ઈન્ડિયા, સિલેક્શન અને ખેલાડી વિકાસમાં સંકલન કરશે. અજીત અગરકરનો કાર્યકાળ 2027 સુધી લંબાવી શકાય છે.
BCCIમાં VVS લક્ષ્મણને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ બનાવવાની તૈયારી
Source: Gujarat Samachar