ઓગસ્ટમાં 6 ગ્રહોની ચાલ બદલાશે, રક્ષાબંધને ચંદ્રગ્રહણ

ઓગસ્ટમાં 6 ગ્રહોની ચાલ બદલાશે, રક્ષાબંધને ચંદ્રગ્રહણ

ઓગસ્ટ 2026ના છેલ્લા 15 દિવસો જ્યોતિષીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. સૂર્ય, ગુરુ, શનિ, બુધ, શુક્ર અને ચંદ્રની ચાલ બદલાશે. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ઉપછાયા ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાશે નહીં. મેષ, મિથુન સહિત 6 રાશિને ધનલાભ થશે, જ્યારે કર્ક, વૃશ્ચિક સહિત 3 રાશિએ સાવધાની રાખવી પડશે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies