શાહનો સોનિયા પર હુમલો, બંગાળમાં પૂર્વ સ્પીકરનું મોત

શાહનો સોનિયા પર હુમલો, બંગાળમાં પૂર્વ સ્પીકરનું મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ વિવાદમાં સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું. પશ્ચિમ બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો મૃતદેહ TMC ઓફિસમાં ફાંસીના ફંદા પર મળ્યો. બાંગ્લાદેશે શેખ હસીનાને પરત મોકલવાની માંગ કરી, જેના કારણે વડાપ્રધાન તારિક રહેમાનની ભારત યાત્રા ટળી.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies