8મા પગાર પંચ સમક્ષ ગ્રેચ્યુઇટી મર્યાદા ₹75 લાખ કરવાની માગ

8મા પગાર પંચ સમક્ષ ગ્રેચ્યુઇટી મર્યાદા ₹75 લાખ કરવાની માગ

કેન્દ્રીય કર્મચારી સંગઠન NC-JCM એ 8મા પગાર પંચ સમક્ષ નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મર્યાદા ₹25 લાખથી વધારીને ₹75 લાખ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંગઠનનું કહેવું છે કે વધતા પગાર અને મોંઘવારીને કારણે વર્તમાન મર્યાદા અપૂરતી છે. આ ઉપરાંત, ગ્રેચ્યુઇટીની ગણતરી 30 દિવસને બદલે 25 કાર્યકારી દિવસોની કરવાની અને 16.5 ગણા પગારની મર્યાદા દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies