અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં 36 વર્ષીય નર્સ લિન્ડસે ક્લેન્સીએ જાન્યુઆરી 2023માં પોતાના ત્રણ બાળકોની હત્યા કરી હતી. તેના વકીલોએ દલીલ કરી કે તે પોસ્ટપાર્ટમ સાયકોસિસથી પીડાતી હતી અને અવાજો સાંભળતી હતી. પ્રોસિક્યુશનનો આરોપ છે કે તેણે ઇરાદાપૂર્વક આ કાવતરું ઘડ્યું હતું.
પોસ્ટપાર્ટમ સાયકોસિસમાં માતાએ ત્રણ બાળકોની હત્યા કરી
Source: Divya Bhaskar