પૂર્વ ઇન્સ્પેક્ટરને પત્ની હત્યા કેસમાં આજીવન કેદ

પૂર્વ ઇન્સ્પેક્ટરને પત્ની હત્યા કેસમાં આજીવન કેદ

વડોદરાની કોર્ટે પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને તેમનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલની હત્યા અને મૃતદેહ સગેવગે કરવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. 2021ના આ કેસમાં 47 સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં સીસીટીવી, કૉલ ડિટેલ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે દોષિત ઠેરવાયા. સાથી કિરીટસિંહ જાડેજાને પાંચ વર્ષની સજા થઈ છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies