22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, સૂર્ય સાથે યુતિથી બુધાદિત્ય યોગ બનશે. આ યોગથી ચાર રાશિઓને સફળતા અને ધનલાભ થવાની શક્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ શુભ ફળ આપનારો મનાય છે.
22 ઓગસ્ટે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને લાભ
Source: VTV Gujarati