અશોક ધામ મંદિરમાં નાસભાગ: 7 મહિલાનાં મોત, 12 ઘાયલ

અશોક ધામ મંદિરમાં નાસભાગ: 7 મહિલાનાં મોત, 12 ઘાયલ

બિહારના લખીસરાયમાં અશોક ધામ મંદિરે શ્રાવણના સોમવારે જળાભિષેક દરમિયાન કરંટની અફવાથી નાસભાગ મચી, જેમાં 7 મહિલાનાં મોત અને 12થી વધુ ઘાયલ થયા. ઘટના બાદ વહીવટી તંત્ર અને પોલીસે રાહત કાર્ય શરૂ કર્યું છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies