17 ઓગસ્ટ 2026, સોમવારે ગ્રહોના વિશેષ સંયોગને કારણે મેષ, વૃષભ સહિતની રાશિઓ માટે દિવસ શુભ રહેશે. જ્યોતિષાચાર્ય ચિરાગ બેજન દારૂવાલાના જણાવ્યા મુજબ, આજે અધૂરાં કામ પૂર્ણ થશે અને મહત્વની ચર્ચાઓ થશે. કેટલીક રાશિઓ માટે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
આજનું રાશિફળ: ગ્રહોના સંયોગે શુભ દિવસ, અધૂરાં કામ પૂર્ણ થશે
Source: Zee 24 Kalak