મુંબઈમાં મોડલ-અભિનેત્રી અંતરા બેનર્જીની ટ્રેનમાં સીટ મામલે ઝઘડા બાદ ધરપકડ કરવામાં આવી છે. તેણે આરપીએફ કર્મી અને ટિકિટ ચેકર પર બ્લેડથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના 12 ઓગસ્ટની છે, જેમાં તે બાંદ્રાથી સૂરત જઈ રહી હતી. પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો છે, પરંતુ તેને જામીન મળી ગયા છે.
અંતરા બેનર્જીની ટ્રેનમાં માથાકૂટ બાદ ધરપકડ
Source: Zee 24 Kalak