અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ વોટ્સએપ પર બોસનો ફોટો મૂકી એકાઉન્ટ મેનેજર પાસેથી 15 મિનિટમાં રૂ. 30 લાખ પડાવ્યા. આરોપીએ મીટિંગમાં હોવાનું કહી મેસેજથી પેમેન્ટ કરાવ્યું. પોલીસે આ શહેરની ત્રીજી ઘટના ગણાવી છે.
અમદાવાદમાં બોસ સ્કેમથી 30 લાખની ઠગાઈ
Source: Gujarati Jagran