લખીસરાય મંદિરમાં નાસભાગ, 7 મોત

લખીસરાય મંદિરમાં નાસભાગ, 7 મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં સોમવારે સવારે નાસભાગ મચતાં 7 લોકોનાં મોત થયાં અને 5-6 લોકો ઘાયલ થયા. ભારે ભીડને કારણે આ દુર્ઘટના બની. પ્રશાસનિક અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલુ છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies