ગુજરાતમાં 26 ઓગસ્ટથી વ્યાપક વરસાદની આગાહી

ગુજરાતમાં 26 ઓગસ્ટથી વ્યાપક વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમને કારણે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે, જેનાથી મુરઝાતા પાકને રાહત મળશે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies