મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક કરી અને સેમીકન્ડક્ટર તથા AI ક્ષેત્રના 100થી વધુ લીડર્સ સાથે ચર્ચા કરી. તેમણે ગુજરાતને માત્ર રોકાણ સ્થળ નહીં પણ લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અપનાવવા અમેરિકન કંપનીઓને આહ્વાન કર્યું. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે રોકાણકારોને આમંત્રણ આપવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ: ટેક ક્ષેત્રે ગુજરાતને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે રજૂ કર્યું
Source: Gujarat First