ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવ્યા છે. આ નિમણૂક બાદ મોદી કેબિનેટમાં ફેરફારની અટકળો તેજ થઈ છે. ગોયલ નવી ટીમમાં સ્થાન મેળવનારા એકમાત્ર કેન્દ્રીય મંત્રી છે. ભાજપની 'એક વ્યક્તિ, એક પદ' નીતિને ધ્યાનમાં રાખીને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
પીયૂષ ગોયલ ભાજપના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા
Source: Mantavya News