આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. વનકર્મી સાથે મારામારી અને ફાયરિંગ કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા વસાવાને મળવા પહોંચેલા નેતાઓએ રાજકીય ચર્ચા જગાવી છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચ્યા છે.
કેજરીવાલ-માનની જેલમાં ચૈતર વસાવાને મુલાકાત
Source: Zee 24 Kalak