જૂનાગઢના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે તેની માતાએ કેબલ અને વેલણથી મારપીટ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બાળ સુરક્ષા વિભાગની ફરિયાદ બાદ પોલીસે માતા સામે ગુનો નોંધ્યો છે. બાળકીને શિશુ મંગલ સંસ્થામાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.
જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે માતાની મારપીટ, વીડિયો વાયરલ
Source: Mantavya News