રાજકોટ સહિત રાજ્યમાં આઈટીના મેગા દરોડા

રાજકોટ સહિત રાજ્યમાં આઈટીના મેગા દરોડા

આવકવેરા વિભાગે મની લોન્ડરિંગ અને કરચોરી સામે દેશભરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતના રાજકોટ, અમદાવાદ, મોરબી, ગાંધીધામ અને મુંદ્રા સહિત દિલ્હી અને અલવરમાં દરોડા પાડવામાં આવ્યા છે. 150થી વધુ અધિકારીઓની ટીમો તપાસમાં જોડાઈ છે, જેમાં રાજકોટમાં 10 સ્થળોએ કાર્યવાહી ચાલી રહી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies