સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટના પંજાબી શાકથી પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત થયું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ 'શીતલ રેસ્ટોરન્ટ'ને સીલ કરવાનો અને કાનૂની કાર્યવાહીના આદેશ આપ્યા છે. રાજ્યની તમામ રેસ્ટોરન્ટ્સ માટે સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે કડક સૂચનાઓ જાહેર કરાઈ છે.
સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ રેસ્ટોરન્ટ્સ માટે કડક ચેતવણી
Source: Aajkaal Gujarati