સુરતના ડુમસ વિસ્તારમાં રાજહંસ બેલિઝા બિલ્ડિંગના ફ્લેટમાંથી છ કાપડ વેપારીઓને દારૂની પાર્ટી કરતા ઝડપી લેવાયા. પોલીસે 14 બોટલ, આઠ મોબાઈલ અને એક કાર સહિત રૂ. 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બે દિવસમાં બીજી ઘટના છે.
સુરતમાં દારૂની મહેફિલ ઝડપાઈ, છ કાપડ વેપારીની ધરપકડ
Source: Aajkaal Gujarati