મેંદરડાના રિસોર્ટમાં દારૂ પાર્ટી પર રેડ, 10 ધરપકડ

મેંદરડાના રિસોર્ટમાં દારૂ પાર્ટી પર રેડ, 10 ધરપકડ

જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચે મેંદરડા રોડ પર આવેલા વાઇલ્ડ વાડી કોટેજમાં ગુપ્ત બાતમીના આધારે રેડ કરી, રૂમ નંબર 402માંથી નશાની હાલતમાં મહેફિલ માણી રહેલા 2 મહિલાઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. સ્થળ પરથી દારૂની બોટલો, મોંઘા સ્માર્ટફોન અને રોકડ સહિત ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies