પાલિતાણામાં વૃક્ષ કાપના કેસમાં બે ગાર્ડને 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન

પાલિતાણામાં વૃક્ષ કાપના કેસમાં બે ગાર્ડને 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન

ગુજરાત હાઈકોર્ટે પાલિતાણામાં 1,690 વૃક્ષો કાપવાના કેસમાં બે ફોરેસ્ટ ગાર્ડને જામીન આપતાં કુલ 1,700 વૃક્ષો વાવવાની અને ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની શરત મૂકી છે. દરેકે 850 વૃક્ષો વાવવાના રહેશે અને 15 દિવસમાં વૃક્ષારોપણ પૂર્ણ કરવાનું રહેશે. કોર્ટે લાપરવાહી પર જામીન રદ કરવાની ચેતવણી પણ આપી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies