કેરળમાં ચાર જોડિયાં દંપતિના અનોખાં લગ્ન વાઇરલ

કેરળમાં ચાર જોડિયાં દંપતિના અનોખાં લગ્ન વાઇરલ

કેરળમાં ચાર જોડિયાં દંપતિના લગ્નનો વીડિયો વાઇરલ થયો છે. જોડિયા ભાઈઓ અખિલ અને નિખિલ થોમસે જોડિયા બહેનો મૅગી અને મારિયા સાથે લગ્ન કર્યાં, જેમાં જોડિયા પાદરીઓએ વિધિ કરાવી. પરિવારોએ યોગ્ય કન્યા શોધવામાં ત્રણ વર્ષ ગાળ્યાં અને આ અરેન્જ્ડ લગ્ન હતાં.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies