એક વર્ષમાં 34 આતંકવિરોધી ઓપરેશન, સેનાનો રેકોર્ડ

એક વર્ષમાં 34 આતંકવિરોધી ઓપરેશન, સેનાનો રેકોર્ડ

પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષમાં 34 મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યા. ચિનાર અને વ્હાઇટ નાઈટ કોર્પ્સે ઘૂસણખોરી અટકાવી, આતંકવાદીઓને ઠાર માર્યા અને શસ્ત્રો જપ્ત કર્યા. કેન્દ્રએ શહજાદ ભટ્ટી નેટવર્ક પર કાર્યવાહી કરી 253 લોકોની ધરપકડ કરી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies